<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

માત્ર 'હમારે બારહ' જ નહીં, આ 2 ફિલ્મો પણ થઈ રહી છે વિવાદાસ્પદ: એક સુપરસ્ટારના પુત્રની ડેબ્યૂ ફિલ્મ

જસ્ટિસ વિક્રમ નાથની અધ્યક્ષતાવાળી બેન્ચે અન્નુ કપૂરની ફિલ્મ 'હમારે બારહ'ને રાહત આપી નથી: આ ફિલ્મ 14 જૂને રિલીઝ થવાની હતી: અન્ય બે ફિલ્મો પણ એવી છે જેના પર બબાલ મચી છે

(7:49 PM IST)