News of Friday, 14th June 2024
કર્મચારી ભવિષ્યનિધી ના ખાતા ઘારકો માટે કોવિડ-૧૯ એડવાન્સ સુવિધા બંધ
કોરોના વખતે કર્મચારી ઓને નોન- રિફંડેબલ એડવાન્સની સુવિધા પુરી પાડી હતી

નવી દિલ્હી, તા. ૧૪ : ભવિષ્ય નિધિ સંગઠને દેશમાં કોરોના રોગચાળાના -થમ અને બીજા તરંગ દરમિયાન તેના ચ્ભ્જ્ કર્મચારીઓને નોન-રિફંડેબલ એડવાન્સની સુવિધા પૂરી પાડી હતી. જેને હવે તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
ચ્ભ્જ્બ્એ ૧૨ જૂન, ૨૦૨૪ના રોજ એક પરિપત્ર જારી કરીને જણાવ્યું હતું કે કોરોના મહામારીનું સંકટ સમાપ્ત થઈ ગયું હોવાથી સક્ષમ અધિકારીએ તાત્કાલિક અસરથી એડવાન્સ રોકવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય તમામ ટ્રસ્ટોને લાગુ પડશે.
કર્મચારી ભવિષ્ય નિધિ ખાતાઓમાંથી નાણાં ઉપાડવાની જોગવાઈ પહેલીવાર માર્ચ ૨૦૨૦ માં -ધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (ભ્પ્ઞ્ધ્ળ્) હેઠળ રજૂ કરવામાં આવી હતી. જૂન ૨૦૨૧ માં, શ્રમ મંત્રાલયે જાહેરાત કરી હતી કે ચ્ભ્જ્ ખાતાધારકો ઘ્બ્સ્ત્ઝ-૧૯ સંબંધિત નાણાકીય કટોકટીને પહોંચી વળવા માટે
કર્મચારી ભવિષ્ય નિધિ ખાતાઓમાંથી નાણાં ઉપાડવાની જોગવાઈ પહેલીવાર માર્ચ ૨૦૨૦ માં -ધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (ભ્પ્ઞ્ધ્ળ્) હેઠળ રજૂ કરવામાં આવી હતી. જૂન ૨૦૨૧ માં, શ્રમ મંત્રાલયે જાહેરાત કરી હતી કે ચ્ભ્જ્ ખાતાધારકો ઘ્બ્સ્ત્ઝ-૧૯ સંબંધિત નાણાકીય કટોકટીને પહોંચી વળવા માટે તેમના ખાતામાંથી બીજી બિન-રિફંડપાત્ર એડવાન્સ ઉપાડી શકે છે. અગાઉ, ચ્ભ્જ્ ખાતાધારકોને માત્ર એક જ વાર એડવાન્સ ઉપાડવાની છૂટ હતી.
એમ્પ્લોઈઝ -ોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન તેના ખાતાધારકોને ત્રણ મહિનાના બેઝિક સેલરી અને ઝખ્ અથવા ચ્ભ્જ્ ખાતામાં ભંડોળના ૭૫્રુ (જે ઓછું હોય તે) નો-રિફંડપાત્ર એડવાન્સ ઉપાડવાની મંજૂરી આપે છે. જો કે, ખ્ભ્જ્ સભ્યો આના કરતા ઓછા પૈસા ઉપાડવા માટે અપીલ કરી શકે છે.
એમ્પ્લોઈઝ -ોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન તેના ખાતાધારકોને ત્રણ મહિનાના બેઝિક સેલરી અને ઝખ્ અથવા ચ્ભ્જ્ ખાતામાં ભંડોળના ૭૫્રુ (જે ઓછું હોય તે) નો-રિફંડપાત્ર એડવાન્સ ઉપાડવાની મંજૂરી આપે છે. જો કે, ખ્ભ્જ્ સભ્યો આના કરતા ઓછા પૈસા ઉપાડવા માટે અપીલ કરી શકે છે.
આ ઉપરાંત, ચ્ભ્જ્બ્એ તાજેતરમાં ઘર, લગ્ન અને શિક્ષણ સંબંધિત એડવાન્સ ક્લેમ માટે ઓટો-મોડ સેટલમેન્ટની સુવિધા શરૂ કરી છે. ઓટો મોડ એડવાન્સ ક્લેઈમ સેટલમેન્ટ સુવિધા કોઈપણ માનવ હસ્તક્ષેપ વિના દાવાને વહેલામાં વહેલી તકે પતાવટ કરે છે.
(4:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
