<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

જીલ્લા પંચાયત ચોકમાં રસ્‍તારોક

આજે કોંગ્રેસે આપેલા વિરોધ કાર્યક્રમ દરમિયાન જીલ્લા પંચાયત ચોક ખાતે માનવ સાંકળ રચી રસ્‍તા રોક અને ધરણા કરી વાહન વ્‍યવહારને રોકી દેવાયો હતો. ત્‍યારની તસ્‍વીરમાં સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના કોંગી આગેવાનો નજરે પડે છે. યુવા કાર્યકરોએ જીપના બોનેટ પર અને બેસના ફ્રન્‍ટ પર ઉભા રહી ભારે સુત્રોચ્‍ચાર કર્યા હતાં. ત્‍યારે પોલીસે ટ્રાફિક પુર્વવત કરવા કાર્યકરોને ખેંચી ખેંચીને ઉભા કર્યા હતાં. જે દ્રશ્‍યો અને ટ્રાફિકજામમાં ફસાયેલા વાહનો જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:19 PM IST)