તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Sunday, 16th June 2024
બધા આતંકવાદીઓ ભયમાં: જમ્મુ કશ્મીરના રિયાસી આતંકી હુમલાના માસ્ટર માઈન્ડને અજાણ્યા લોકોએ મારી નાંખવાનો પાકિસ્તાની મીડિયાનો દાવો

કરાંચી: પાકિસ્તાની મીડિયા અને યુટ્યુબર્સ રિયાસી આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડને પાકિસ્તાનમાં અજાણ્યા માણસોએ મારી નાખ્યોનો દાવો કરી રહ્યા છે.
J&Kના રિયાસીમાં આતંકવાદીઓ દ્વારા કેટલાય હિન્દુ તીર્થયાત્રીઓની હત્યા કરવામાં આવી હતી.
આ બાબતથી ISI અને પાકિસ્તાની પોલીસ હજુ પણ અજાણ્યા હોવાનું પાકિસ્તાની મીડિયા અને યુટ્યુબર્સ કહી રહ્યા છે.
(2:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
