<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th June 2024

દિલ્હીમાં પાણીની સમસ્યા વધારવા...આતિશીએ જળ સંકટ પર ગંભીર આક્ષેપો કર્યા: પોલીસ કમિશનરને પત્ર લખ્યો

દિલ્હીમાં પાઈપલાઈન કાપવાનું ષડયંત્ર: જલમંત્રીનો આક્ષેપ

 નવી દિલ્હી :  દેશની રાજધાની નવી દિલ્લીમાં પાણીની કટોકટી ઘેરી બની રહી છે તો બીજી તરફ તેના પર ભારે રાજનીતિ ચાલી રહી છે. આ દરમિયાન જળ મંત્રી આતિશીએ મોટો આરોપ લગાવ્યો છે અને આ મામલે પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે- દિલ્હીમાં પાઈપલાઈન કાપવાનું ષડયંત્ર છે. આ પહેલા ગઈકાલે દિલ્હી સચિવાલયમાં જલ બોર્ડ અને શહેરી વિકાસ વિભાગ સાથે બેઠક યોજાઈ હતી.

(2:53 PM IST)