હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 16th June 2024
મહારાષ્ટ્રના નાસિકમાં એક પ્લાસ્ટિકની થેલીમાંથી આઠ કંકાલ મળ્યા : એક વ્યક્તિની અટકાયત
પોલીસને શંકા છે કે તેનો ઉપયોગ કાળા જાદુ માટે કરવામાં આવ્યો હતો

મહારાષ્ટ્રના નાસિકમાં એક પ્લાસ્ટિકની થેલીમાંથી આઠ કંકાલ મળી આવી છે. પોલીસને શંકા છે કે તેનો ઉપયોગ કાળા જાદુ માટે કરવામાં આવશે. પોલીસનું કહેવું છે કે આ બેગ ઈરાનવાડી વિસ્તારમાં સ્થિત મંદિરમાં રાખવામાં આવી હતી. આ કેસમાં એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. પંચવટી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, 'તેનો ઉપયોગ કાળા જાદુ માટે થયો હશે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ માનવ જેવી ખોપડીઓ પ્લાસ્ટિકની છે. અલગ-અલગ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
(10:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
