News of Monday, 17th June 2024
‘‘પ્રેમ ના ફુલો''૧૨૫

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૭ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
પ્રભુને માટે પાગલ થાઓ
પ્રિય આનંદ મધુ,
પ્રેમ સમય પાકી ગયો છે.
અવસર રોજ નજીક આવતો જાય છે .
અનંત આત્માઓ વ્યાકુળ છે.
તેમને માટે માર્ગ બનાવવો છે.
એટલા માટે, જલ્દી કરો.
શ્રમ કરો.
સમર્પણ કરો.
સ્વયંને વિસ્મરણ કરો.
પ્રભુને માટે પાગલ થઇને કામમાં લાગી જાઓ.
પાગલ થવા કરતા ઓછું નહી ચાલશે.
ઓહ? પરંતુ, પ્રભુને માટે પાગલ થવા કરતા મોટી બીજી કોઇ
પ્રજ્ઞા પણ તો શું છે.
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
