હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 18th June 2024
પીએમ મોદી સત્તા સંભાળ્યા બાદ પહેલીવાર પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચશે
એમ કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરશે અને દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતી કરશે

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સત્તા સંભાળ્યા બાદ પહેલીવાર 18 જૂને પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચશે. પીએમ કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરશે અને દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતી કરશે. આ સાથે, દેશભરના 9.26 કરોડ લાભાર્થી ખેડૂતોને 20,000 કરોડ રૂપિયાથી વધુની PM-કિસાન યોજનાના હપ્તા જારી કરવામાં આવશે.
(12:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
