News of Tuesday, 18th June 2024
વંદે ભારત, શતાબ્દીમાં પાણીની બોટલની સાઇઝ ઘટાડી દેવાઇ
સાતથી આઠ કલાક મુસાફરી કરનારને પણ અપાતી ૫૦૦ એમએલની પાણીની બોટલથી લોકો ત્રાહિમામ : પહેલા એક લિટરની પાણીની બોટલ આપવામાં આવતી હતી, હવે કાળઝાળ ગરમી વચ્ચે

દેશની વીઆઈપી ગણાતી ટ્રેનમાં મુસાફરોને પીવા માટે પાણીની બોટલ રેલવે દ્વારા આપવામાં આવે છે, પરંતુ તેમાં રેલવે તંત્ર પહેલા એક લિટરની પાણીની બોટલ આપતું હતું. જયારે થોડા સમયથી એક લિટરના બદલે ૫૦૦ મિલીલિટરની જ બોટલ આપે છે. તેના લીધે ઉનાળામાં રેલવેની મુસાફરી કરનારાઓને પૂરતું પાણી મળતું નહીં હોવાથી કચવાટ પેદા
થયો છે, કારણ કે ઉનાળામાં પીવાના પાણીની તરસ વધુ લાગતી .હોય ત્યારે જ પાણીની બોટલ નાની કરીને રેલવે દ્વારા નાણાં બચાવવાનો પ્રયાસ કરી રહી હોવાની ચર્ચા થઇ રહી છે.
રાજધાની, અગસ્તક્રાંતિ, શતાબ્દી, વંદે ભારત, દુરંતો જેવી ટ્રેનને વીઆઇપીનો દરજ્જો આપવામાં આવતો હોય છે. આ ટ્રેનમાં પહેલા એક લિટરની સાઇઝની પાણીની બોટલ આપવામાં આવતી હતી.
જયારે થોડા સમયથી એક લિટરની
પાણીની બોટલ મુસાફરોને આપવાના બદલે ૫૦૦ એમએલની જ બોટલ
આપીને નાણાંની બચત કરવામાં આવી રહી હોવાની વિગતો જાણવા મળી છે. જોકે કેટલાક રેલવેના કર્મચારીઓનું એવું પણ કહેવું છે કે પહેલા જે પાણીની બોટલ આપવામાં આવતી હતી તેમાં અડધોઅડધ
પાણી બોટલમાં જ રહેતું હતું. પાણીનો વધુ પડતો બગાડ થતો હોવાનું પણ વખતો
વખત ધ્યાને આવ્યું છે. તેના લીધે પાંચેક
મહિના પહેલાં પાણીની બોટલની સાઈઝ
ઘટાડી દીધી છે.
તરસ પણ વધુ લાગતી હોવાના લીધે આ
માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવું
મુસાફરો ઈચ્છી રહ્યા છે. જોકે ત્રણેક
ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થયો છે કે મુંબઈથી અમદાવાદ સુધી મુસાફર કરનારને પણ ૫૦૦ એમએલ પીવાના પાણીની બોટલ આપવામાં આવે તો આખા રૂટ પર તે પાણી પૂરું થઈ શકે નહીં. જયારે
કલાકની મુસાફરી કરનારાઓને નાની
સાઇઝની બોટલ આપવામાં આવે તો તે બરાબર ગણી શકાય, પરંતુ સાતથી આઠ
પહેલા એક લિટરની બોટલ આપવામાં આવતી જ હતી. તેના લીધે લાંબા અંતરની
મુસાફરી કરનારાઓને ઉનાળા દરમિયાન
કલાક મુસાફરી કરનારાઓને પણ નાની સાઇઝની પાણીની બોટલ આપવામાં
આવતા પરેશાની વેઠવી પડી રહી છે.
(10:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
