News of Monday, 24th June 2024
રશિયામાં આતંકવાદી હુમલા બાદ નેશનલ ગાર્ડે ચાર્જ સંભાળ્યો

રશિયાના દાગેસ્તાનમાં થયેલા આતંકવાદી હુમલા બાદ નેશનલ ગાર્ડે ચાર્જ સંભાળી લીધો છે. એક ઘરમાં આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર છે. ચેચન્યાના વડા રમઝાન કાદિરોવે કહ્યું કે આતંકવાદીઓને સ્થળ પર જ ખતમ કરી દેવા જોઈએ, તેમનો કોઈ ધર્મ કે રાષ્ટ્રીયતા નથી.
(9:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
