તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th June 2024
યુપીમાં આરઓ અને એઆરઓ પરીક્ષામાં પેપર લીક કરવા બદલ છ લોકોની ધરપકડ
તમામ છ પર પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક કરવાનો આરોપ: યુપી એટીએસએ તમામને પ્રયાગરાજના મિન્ટો પાર્ક નજીકથી પકડવામાં આવ્યા તમામને પ્રયાગરાજના મિન્ટો પાર્ક નજીકથી ઝડપી લીધા

યુપીમાં આરઓ અને એઆરઓ પરીક્ષામાં પેપર લીક કરવા બદલ છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેને યુપી એસટીએફ દ્વારા પકડી લેવામાં આવ્યો છે. RO અને AROની પરીક્ષા 11 ફેબ્રુઆરીએ લેવામાં આવી હતી. આ તમામ છ પર પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક કરવાનો આરોપ છે. આ તમામને પ્રયાગરાજના મિન્ટો પાર્ક નજીકથી પકડવામાં આવ્યા છે.
(12:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
