News of Monday, 24th June 2024
કાઉન્ટર ટેરરિઝમ નિષ્ણાત આઈબીના ડાયરેક્ટર તપન કુમાર ડેકાને એક વર્ષનું એક્સટેન્શન

સેન્ટ્રલ આઈબીના ડાયરેક્ટર તપન કુમાર ડેકાને સેવામાં એક વર્ષનો વધારો કરવામાં આવ્યો છે.
આઈબીના વડા તરીકે, તપન ડેકાએ ડાબેરી ઉગ્રવાદ સામે સફળ અભિયાનોનું નેતૃત્વ કર્યું અને માઓવાદીઓને છત્તીસગઢના બસ્તર જિલ્લામાં સીમિત કર્યા. તેઓ કાઉન્ટર ટેરરિઝમ નિષ્ણાત તરીકે પ્રસિદ્ધ છે
તપન કુમાર ડેકા, ૧૯૮૮ બેચના આઇપીએસ અધિકારી છે, તેમની પૂરી થતી મુદત ૩૦ જૂન, ૨૦૨૪ પછી એક વર્ષ માટે એક્સ્ટેંશન આપવામાં આવ્યું છે.
ઉત્તરપૂર્વના બળવાખોરો સામે લડવામાં અને ઇન્ડિયન મુજાહિદ્દીનને ખતમ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા માટે શ્રી ડેકા જાણીતા છે, તેઓ હિમાચલના છે.

(9:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
