News of Tuesday, 25th June 2024
જિયોમાર્ટ ઝારખંડની સ્વદેશી કળાને પ્રદર્શિત કરવા JASCOLAMPF અને JHARCRAFT સાથે સહયોગ સાધે છે

- JASCOLAMPF અને JHARCRAFT સાથે સહયોગમાં લોંચ એ ઝારખંડ પ્રદેશના કારીગર સમુદાયના સશક્તિકરણની દિશામાં જિયોમાર્ટ દ્વારા એક મહત્ત્વપૂર્ણ કદમ છે
- આ પહેલથી ઝારખંડ પ્રદેશના ૧૦,૦૦૦ કારીગરો, કારીગર વડાઓ અને વણકરોનું સશક્તિકરણ થશે
- જિયોમાર્ટ હજારો કારીગરો, કારીગર વડાઓ અને વણકરોને સહાયરૂપ થઈને ૩ લાખ અનોખી પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે જે ૧૦ રાજય સરકાર એમ્પોરિયમ ઉપરાંત ૨૩ રાજયોમાં ફેલાયેલી ૯૦+ કલાઓનું પ્રતિનિધિત્વ કરે છે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
