<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th June 2024

જુલાઈથી કોલ કરનારના નંબરની સાથે ફોન કરનારનું નામ પણ દેખાશે.

સાયબર ક્રાઈમના વધતા જતા ગુનાને રોકવા માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ની પહેલ

નવી દિલ્હી : જુલાઈથી, કોલ કરનારના નંબરની સાથે ફોન કરનારનું નામ પણ દેખાશે. સિમ ખરીદતી વખતે, KYC ફોર્મમાં ભરેલી માહિતીના આધારે નામ દર્શાવવામાં આવશે. 

 અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં દેશમાં સાયબર ક્રાઈમની ઘટનાઓ ઝડપથી વધી રહી છે. સાયબર ક્રાઈમના વધતા જતા ગુનાને રોકવા માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એક સારી પહેલ શરૂ કરવા જઈ રહી છે.

(10:09 PM IST)