News of Thursday, 27th June 2024
આજે સોનાના ૧૦ ગ્રામના ર૪ કેરેટનાં રૂા. ૭ર૦૪૦, રર કેરેટના રૂા. ૬૬૦૪૦
અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઇ સહીતના શહેરોમાં સોનાના ભાવમાં વધઘટ

અમદાવાદ, તા., ર૭: આજે દેશમાં ૨૨ કેરેટ સોનાની કિંમત ઈં ૬૫,૯૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત ઈં ૭૧,૯૯૦ પ્રતિ ૧૦ ગ્રામ છે. આજે ૨૭ જૂનના રોજ દેશના વિવિધ શહેરોમાં સોનાના ભાવ અમદાવાદમાં ૨૨ કેરેટ સોનાની કિંમત રૂા. ૬૬,૦૪૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત રૂા. ૭૨,૦૪૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
સુરતમાં ૨૨ કેરેટ સોનાની કિંમત રૂા. ૬૬,૦૪૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત રૂા.૭૨,૦૪૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
વડોદરામાં ૨૨ કેરેટ સોનાની કિંમત રૂા. ૬૬,૦૪૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત રૂા. ૭૨,૦૪૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
દિલ્હીમાં ૨૨ કેરેટ સોનાની કિંમત રૂા. ૬૬,૧૪૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત રૂા. ૭૨,૧૪૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
મુંબઈમાં ૨૨ કેરેટ સોનાની કિંમત રૂા. ૬૫,૯૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત રૂા. ૭૧,૯૯૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
કોલકાતામાં ૨૨ કેરેટ સોનાની કિંમત રૂા.૬૫,૯૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત રૂા. ૭૧,૯૯૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
ચેન્નાઈમાં ૨૨ કેરેટ સોનાની કિંમત રૂા. ૬૬,૫૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત રૂા. ૭૨,૬૫૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
બેંગલુરુમાં ૨૨ કેરેટ સોનાની કિંમત રૂા. ૬૫,૯૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત રૂા. ૭૧,૯૯૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
હૈદરાબાદમાં ૨૨ કેરેટ સોનાની કિંમત રૂા. ૬૫,૯૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત રૂા. ૭૧,૯૯૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
