તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Thursday, 27th June 2024
હેલન કેલરઃ બેચલર ઓફ આર્ટસની ડિગ્રી મેળવનાર પ્રથમ મૂકબધિર અને દ્રષ્ટિહીન વ્યકિત
આજે જન્મદિવસઃ પેન્સીલવેનિયામા હેલન કેલર ડે તરીકે ઉજવાઇ છે

૧૧૮૦ માં આ દિવસે જન્મેલા, હેલેન કેલર એક લેખક અને લેકચરર હતા, જેઓ બેચલર ઓફ આર્ટસની ડિગ્રી મેળવનાર પ્રથમ મૂકબધિર અને દ્રષ્ટિહીન વ્યકિત બન્યા હતા. તેમના જન્મદિવસને પેન્સિલવેનિયામાં હેલેન કેલર ડે તરીકે ઉજવવામાં આવે છે. કેલર એ પ્રખર લેખક હતા. તેમણે પ્રાણીઓથી લઇને મહાત્મા ગાંધી સુધીના વિષયો પર ૧૪ પુસ્તકો અને સેંકડો ભાષણો અને નિબંધો લખ્યા હતા. તેમણે શ્રમિકો અને મહિલાઓના મત અધિકાર, શ્રમ અધિકાર, સમાજવાદ અને કટ્ટરપંથી શકિતઓન સામે ચળવળ ચલાવી હતી.
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
