તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Friday, 28th June 2024
અમેરિકાના લોસ એન્જલસમા આયોજીત સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત

રાજકોટઃ અમેરિકાના લોસ એન્જલસ ખાતે આયોજીત સાંસ્કૃતિક કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ - ચંદીગઢ ભાજપ પ્રભારી વિજયભાઈ રૂપાણીએ હાજરી આપી હતી. ઉપસ્થિત મહાનુભાવો સાથે વિજયભાઈએ અનેક અર્થપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા - વિચારણા કરી હતી. આ પ્રસંગે જાણીતા લોકસાહિત્યકાર ડૉ. જગદિશ ત્રિવેદી, શ્રી કનકસિંહ ઝાલા (President Indian Association of Los Angeles), શ્રી ડોલી ઓઝા તથા શ્રી રાજેન્દ્ર વોરા સાથે ઉપસ્થીત રહેલ હતા.
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
