તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 29th June 2024
સોનાનાં ૨૪ કેરેટના ૧૦ ગ્રામના ૭૨૨૦૦, ૨૨ કેરેટના રૂા. ૬૬૨૧૦
આજે પણ ભાવમાં વધઘટઃ અમદાવાદ, મુંબઇ, સુરત, વડોદરામાં ભાવવધારો

નવી દિલ્હી,તા. ૨૯: આજે દેશમાં ૨૨ કેરેટ સોનાની કિંમત રૂા.૬૬,૧૬૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત રૂા. ૭૨,૧૭૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
આજે ૨૯ જૂનના રોજ દેશના વિવિધ શહેરોમાં સોનાના ભાવ
અમદાવાદમાં ૨૨ કેરેટ સોનાની કિંમત ૬૬,૨૧૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત રૂા. ૭૨,૨૨૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
સુરતમાં ૨૨ કેરેટ સોનાની કિંમત ૬૬,૨૧૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત રૂા. ૭૨,૨૨૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
વડોદરામાં ૨૨ કેરેટ સોનાની કિંમત ૬૬,૨૧૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત રૂા. ૭૨,૨૨૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
દિલ્હીમાં ૨૨ કેરેટ સોનાની કિંમત રૂા. ૬૬,૩૧૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત રૂા. ૭૨,૩૪૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
મુંબઈમાં ૨૨ કેરેટ સોનાની કિંમત રૂા. ૬૬,૧૬૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત રૂા. ૭૨,૧૭૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
કોલકાતામાં ૨૨ કેરેટ સોનાની કિંમત રૂા. ૬૬,૧૬૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત રૂા. ૭૨,૧૭૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
ચેન્નાઈમાં ૨૨ કેરેટ સોનાની કિંમત રૂા. ૬૬,૬૭૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત રૂા. ૭૨,૭૩
બેંગલુરુમાં ૨૨ કેરેટ સોનાની કિંમત રૂા. ૬૬,૧૬૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત રૂા. ૭૨,૧૭૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
હૈદરાબાદમાં ૨૨ કેરેટ સોનાની કિંમત રૂા. ૬૬,૧૬૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત રૂા. ૭૨,૧૭૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
