<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th June 2024

અનામત મુદ્દે NDAમાં ઘર્ષણ: BJPના સહયોગી પક્ષોએ સવાલ ઉઠાવવાનું શરૂ

અપના દળ (સોનેલાલ) અને કેન્દ્રીય રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલે આ અનામત વિવાદમાં આગ લગાવી દિધી: તાજેતરમાં સરકારને પત્ર લખી યુપીની યોગી સરકાર પર સવાલો ઉઠાવ્યા.

નવી દિલ્લી: અનામતને લઈને સમગ્ર દેશમાં હોબાળો ચાલી રહ્યો છે. અપના દળ (સોનેલાલ) અને કેન્દ્રીય રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલે આ અનામત વિવાદમાં આગ લગાવી દીધી છે. અનુપ્રિયા પટેલે તાજેતરમાં સરકારને પત્ર લખ્યો છે. તેમણે મોદી સરકારનો આભાર માન્યો, પરંતુ યુપીની યોગી સરકાર પર સવાલો ઉઠાવ્યા.

 તેમણે પત્રમાં લખ્યું છે કે ઉમેદવારોને યોગ્ય ન હોવાના આધારે ભરતી કરવામાં આવી રહી નથી અને અનામત અંગે ગેરરીતિઓ છે. તે ગડબડ છે અને તેના કારણે યુપીમાં હંગામો મચી ગયો છે. 

(3:43 PM IST)