News of Sunday, 30th June 2024
લોકસભાની બેઠક ગુમાવ્યા પછી નાગાલેન્ડમાં નાગરિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં એનડીએ મોરચાનો જ્વલન્ત વિજય: કોંગ્રેસનો ખૂબ નબળો દેખાવ

નાગાલેન્ડમાં ભાજપ પ્રેરિત એનડીએ મોરચાએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં જ્વલન્ત વિજય મેળવ્યો.
લોકસભામાં એનડીએ આ બેઠક ગુમાવી ચૂકેલ. લોકો મોદી તરફનો સિમ્પથી વેવ ગણે છે.
કોહીમા, દીમાપુર સહિત ત્રણે કોર્પોરેશન ભાજપ - એનડીપીપી (એનડીએ) મોરચો જીતી ગયેલ છે.
ભાજપના એનડીએ મોરચાએ મોટાભાગના ગામોની નગરપાલિકા પણ જીતી લીધેલ છે.
બે દાયકા પછી નાગાલેન્ડમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ છે જેમાં એનડીએનો ભવ્ય વિજય થયો છે. કોંગ્રેસનો દેખાવ ખૂબ જ નબળો રહ્યો છે.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
