<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

આજના દિવસે ભારતની અપરાધીક ન્‍યાય પ્રણાલીમાં એક ઐતિહાસીક ક્ષણઃ હિમંત બિશ્‍વા સરમા

આસામના મુખ્‍યમંત્રીએ કર્યું ટ્‍વીટ

ગુવાહાટી તા. ૧: આસામના મુખ્‍યમંત્રી હિમંત બિશ્‍વા સરમાએ આજથી લાગુ થતા ત્રણ નવા કાયદા અંગે ટ્‍વીટ કર્યું હતું કે, આજના દિવસ ભારતની અપરાધીક ન્‍યાય પ્રણાલીમાં એક ઐતિહાસીક ક્ષણ છે. ભારતીય ન્‍યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ ૧૬૪ વર્ષ જુના ઔપનિવેશિક વિધાનોની જગ્‍યાએ લાગુ થયા છે. તેની સાથે અમારા ગણતંત્ર આધુનિક પ્રૌદ્યોગીકી અને નાગરિક-કેન્‍દ્રીત સેવાઓ પર આધારિત એક નવી પ્રણાલીમાં પ્રવેશ કરી ગયા છે.

(2:50 PM IST)