<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

લેફટનન્‍ટ ગવર્નર મનોજ સિંહાએ શ્રીનગર પંથા ચોક ખાતે અમરનાથજી કેમ્‍પની મુલાકાત લીધીઃ વ્‍યવસ્‍થા જાણી

શ્રીનગરઃ જમ્‍મુ-કાશ્‍મીરના એલજી મનોજ સિન્‍હાએ શ્રીનગર શહેરની બહારના પંથા ચોક ખાતે શ્રીઅમરનાથનજી યાત્રા ટ્રાન્‍ઝિટ  કેમ્‍પની મુલાકાત લીધી હતી અને યાત્રીઓની વ્‍યવસ્‍થાનું નિરીક્ષણ કર્યુ હતું. શ્રી સિંહાએ યાત્રાળુઓ અને સેવા પ્રદાતાઓ સાથે વાતચીત કરી અને સુવિધાઓ વિશે પૂછપરછ કરી હતી.

(3:34 PM IST)