News of Monday, 1st July 2024
રાહુલે સંસદમાં ભગવાન શંકરનો ફોટો બતાવ્યોઃ સ્પીકરે નિયમ પુસ્તક દેખાડયુ

નવી દિલ્હી તા.૧: સંસદસત્ર દરમ્યાન આજે ખુબ જ હંગામો થયો હતો. બપોરે જેવુ વિપક્ષી નેતા રાહુલ બોલવા ઉભા થયા ત્યારે જ દેકારો શરૂ થઇ ગયો હતો. પોતાની સ્પીચ દરમ્યાન રાહુલે ભગવાન શંકરની તસ્વીર દર્શાવી હતી.
રાહુલની આ હરકતથી સ્પીકરે તેમેને નિયમોનું પુસ્તક દેખાડયું હતું. રાહુલે જણાવેલ કે, આજે હું મારા ભાષણની શરૂઆત મારા ભાજપ અને સંઘના મિત્રોના અમારા આઇડીયા વિશે જણાવવાનો છું. જેનો ઉપયોગ અમે બંધારણની રક્ષા કરવા માટે કરીએ છીએ.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
