News of Monday, 1st July 2024
કરોલીમાં બોલેરો અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 2 બાળકો અને 6 મહિલાઓ સહીત 9 લોકોના કરૂણમોત
અકસ્માતમાં શ્યોપુરના નવ લોકોના મોત થયા:ધોધર પોલીસ સ્ટેશન વિસ્તારના બાલાવણી ગામના રાવત સમાજના લોકો કરોલી દેવીના દર્શન કરવા ગયા

શ્યોપુર: રાજસ્થાનના શ્યોપુરના નવ લોકો કરોલી દેવીના દર્શને જતા માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા. આ અકસ્માતમાં 2 બાળકો અને 6 મહિલાઓ સહિત 9 લોકોના મોત થયા છે, 4 લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, આ અકસ્માત કરોલી પાસે થયો હતો, જ્યાં બોલેરો અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. કરૌલી-મંડરાયલ રોડ પર દુંદાપુરા વળાંક પાસે સોમવારે સાંજે લગભગ 5 વાગ્યે આ અકસ્માત થયો હતો. આ તમામ લોકો કૈલા દેવીના દર્શન કરવા જઈ રહ્યા હતા.
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
