News of Monday, 1st July 2024
અરુણાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી: તમામ નદીઓ ગાંડીતૂર બની: અનેક મકાનો તણાઈ ગયા....

ઇટાનગર: અરુણાચલ પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં સોમવારે અવિરત વરસાદે ભૂસ્ખલન અને પૂરને કારણે ભારે તબાહી મચાવી છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું.
રાજ્યની તમામ મોટી નદીઓ ગાંડીતુર બની છે છે અને ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.
પૂર્વ કામેંગ જિલ્લાના મુખ્યમથક સેપ્પામાં કામેંગ નદીના પૂર માં
અનેક ઘરો તણાઈ ગયા છે. જોકે, કોઈ જાનહાનિના અહેવાલ નથી.
(11:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
