<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

વિડીયો : કચ્છ ની કોયલ તરીકે વિશ્વવિખ્યાત લોક ગાયિકા ગીતાબેન રબારીએ, સાત સમુંદર પાર ઓસ્ટ્રેલિયા ના બ્રિસબેનમાં હજ્જારો ગરબા પ્રેમીઓને ડોલાવી મુક્યા : ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં યોજાયો ગીતાબેન નો શાનદાર ઐતિહાસિક શો : 6000 થી વધુ લોકો એકઠા થયા : બ્રિસ્બેનના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત 6000 લોકો ભેગા થઈને ગરબે ઘૂમ્યા : તમે પણ માણો આ જાનદાર શો ની એક આછેરી ઝલક

કચ્છ ની કોયલ તરીકે વિશ્વવિખ્યાત લોક ગાયિકા ગીતાબેન રબારીએ, સાત સમુંદર પર ઓસ્ટ્રેલિયા ના બ્રિસબેનમાં હજ્જારો ગરબા પ્રેમીઓને ડોલાવી મુક્યા : ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં યોજાયો ગીતાબેન નો શાનદાર ઐતિહાસિક શો : 6000 થી વધુ લોકો એકઠા થયા : બ્રિસ્બેનના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત 6000 લોકો ભેગા થઈને ગરબે ઘૂમ્યા : તમે પણ માણો આ જાનદાર શો ની એક આછેરી ઝલક

(4:10 PM IST)