<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

અકિલા ન્યુઝ : અમદાવાદમાં પથ્થરમારો, રાહુલ ગાંધીએ સંસદ માં આપેલા નિવેદન બાદ અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, બંને પક્ષોના કાર્યકરો વચ્ચે સામ સામે થયો પથ્થરમારો, પથ્થરમારામાં એક પોલીસ કર્મી ઈજાગ્રસ્ત : જુઓ વિડિઓ

(6:27 PM IST)