News of Friday, 5th July 2024
ભાજપે 23 રાજ્યોમાં પ્રભારી નિયુક્ત કર્યા:સંબિત પાત્રાને મળી મોટી જવાબદારી: યાદીમાં ઉત્તરપ્રદેશનું નામ નહિ
ભાજપે મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં પ્રભારીઓ અને સહ-પ્રભારીઓની નિમણૂકની જાહેરાત કરી:તરુણ ચુગ અને અનિલ એન્ટોનીને બે-બે રાજ્યોના પ્રભારી બનાવાયા :વિનોદ તાવડે બિહારના પ્રભારી:ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પંજાબની કમાન સોંપાઈ :લક્ષ્મીકાંત બાજપાઈ ઝારખંડના પ્રભારી હશે

નવી દિલ્હી. ભારતીય જનતા પાર્ટી (BJP)એ શુક્રવારે 23 રાજ્યોમાં રાજ્ય પ્રભારી અને સહ-પ્રભારીઓની નિમણૂક કરી છે. ધારાસભ્ય અશોક સિંઘલને અરુણાચલ પ્રદેશના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. શ્રીકાંત શર્મા હિમાચલ પ્રદેશના પ્રભારી હશે અને સંજય ટંડન સહ-પ્રભારી હશે.
પાર્ટીએ જમ્મુ-કાશ્મીરના પ્રભારીની કમાન તરુણ ચુગને આપી છે. રાધા મોહન દાસ અગ્રવાલને કર્ણાટકના પ્રભારી બનાવવામાં આવ્યા છે. સંબિત પાત્રાને ઉત્તર-પૂર્વીય રાજ્યોના સંયોજક તરીકે અને વી મુરલીધરનને સંયુક્ત સંયોજક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જો કે ઉત્તર પ્રદેશના પ્રભારીઓની

(7:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
