તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Saturday, 6th July 2024
લોસ એન્જલસમાં શિવાજી મહારાજની જયંતિના કાર્યક્રમમાં વિજયભાઇની હાજરી

રાજકોટઃ યુએસએ લોસ એન્જલસ ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ૩૫૦મી જન્મ જયંતી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ ભાજપના પ્રભારી વિજયભાઈ રૂપાણીએ હાજરી આપી હતી. આ પ્રસંગે શ્રી વિજયભાઇ પાટીલ (એસએએમપી. ફાઉન્ડર એન્ડ પ્રેસિડેન્ટ), શ્રી કનકસિંહ ઝાલા (પ્રેસિડેન્ટ, ઇન્ડિયન એસોસીએશન ઓફ લોસ એન્જલસ), શ્રી રાજબીરજી તનેજા (આઇએએસએ પ્રેસિડેન્ટ) સહિતના મહાનુભાવો સાથે ઉપસ્થીત રહેલ.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
