<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

''પ્રેમ ના ફુલો''

     આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૭ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

  સ્થળઃ

ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

જે ઘર બાળે આપનું

 

મારા પ્રિય,

પ્રેમ. પ્રેમ સ્વપ્નમાં પણ ભેદ નથી કરતો.

અને જે પ્રેમ જો કે પ્રાર્થના પણ છે, તેમાં તો ભેદભાવનો ઉપાય જ

નથી.

''હું'' તો હવે છું જ કયાં?

''હું'' બસ એક કામચલાઉ શબ્દ જ રહી ગયો  છે.

અને, એટલા માટે ઘણી જગ્યાએ તેને અકારણ જ બાધા પડવા

લાગી છે.

'' હું'' ની બદલાહટ થઇ જવા પછી જે પાછળ બચે છે, તે પ્રેમના

અતિરિકત બીજાનું કંઇ પણ નથી.

પ્રેમ-અકારણ.

પ્રેમ-બેશર્ત.

બસ કોઇ લેવાને જો તૈયાર હોય- તો હું તો બજારમાં ઊભો છું

'' કબિર ઊભો બજારમાં લઇ કાઠી હાથ.

જે ઘર બાળે આપનું. ચાલે અમારી સાથ''

સંકલન-

સ્વામી સત્યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

- રજનીશના પ્રણામ

(10:12 AM IST)