News of Wednesday, 10th July 2024
દરેક મંડળીઓ - સભાસદોને જીલ્લા બેંકમાં ખાતા ખોલાવવા સૂચના
ગુજરાત સરકારના સહકાર વિભાગે બહાર પાડયો પરિપત્ર : પાયલોટ પ્રોજેકટ સફળ રહેતા રાજ્યભરમાં લાગુ કરવા અનુરોધ : જે મંડળીઓના ચાલુ - બચત ખાતા અન્ય બેંકોમાં હોય તો જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવશે : સહકારી મંડળીઓના ફંડોનું રોકાણ પણ રાજ્ય સહકારી બેંક કે જિલ્લા બેંકમાં કરવાનું રહેશે :સરકારનો પરિપત્ર ‘વિચિત્ર' અને ‘ગળે ન ઉતરે તેવો' : મંડળીઓ

(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
