હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૧૬ મહિનાની નોકરીમાં બનાવી નાખ્યા ૫૦૦ કરોડ!
ભ્રષ્ટ આઇએએસ અધિકારીની પાછળ ઇડીની ૭૦ ટીમો લાગી હતી

નવી દિલ્હીઃ દેશની દિશા નકકી કરનારા નોકરશાહોમાં એક એવી પુજા ખેડકરનું નામ અત્યારે વિવાદોમાં છે. તેના પર યુપીએસસી પરિક્ષામાં બોગસ સર્ટીફિકેટનો ઉપયોગ કરવાનો આરોપ છે. સાથે જ એવું પણ કહેવાઇ રહયું છે કે તેણે મેડીકલ ટેસ્ટ પણ નથી આપ્યો. આજે અમે આપને અન્ય એક ભ્રષ્ટ આઇએએસ અધિકારી અંગે જણાવીએ છીએ જેણે માત્ર ૧૬ મહિનાની નોકરીમાં ૫૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી બધી હતી. આ અધિકારી પાછળ ઇડીની ૭૦ ટીમો લાગી હતી.
આ વાત છે છતીસગઢ કેડરના આઇએએસ અધિકારી સમીન બિશ્નોઇની ૨૦૦૯ બેચના આઇએએસ અધિકારી બીશ્નોઇની ઇડીએ મોટા પાયે ભ્રષ્ટાચારનો હતો. છતીસગઢની આીર્થક અપરાધ શાખાએ હાલમાં જ સમીર બીશ્નોઇ અને અન્ય એક આઇએએસ અધિકારી રાજુ સાહુ વિરૂધ્ધ ભ્રષ્ટાચાર કેસમાં નવી એફઆઇઆર નોંધાવી છે.
બિશ્નોઇ વિરૂધ્ધ નોંધાયેલ નવી એફઆઇઆરમાં કહેવાયું છે કે સપ્ટેમ્બર ૨૦૨૨ વચ્ચે તેણે લગભગ ૯૩ લાખ રૂપિયા પગાર તરીકે લીધા હતા પણ આ સમયગાળા દરમ્યાન ખરીદવામાં આવેલ તેની સ્થાવર જંગમ મિલ્કતની કિંમત ૫.૧૨ કરોડ રૂપિયાથી વધારે હતી. ઇડીએ બિશ્નોઇને ઓકટોબર ૨૦૨૨માં કોલસા કોૈંભાડમાં ગીરફતાર કર્યો









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
