<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

અમેરિકાએ વડાપ્રધાન મોદીને રશિયાની મુલાકાત નહીં લેવા અપીલ કરેલ

અમેરિકી વહીવટી તંત્રના વર્તુળોના જણાવ્યા પ્રમાણે યુએસએ ના નાયબ વિદેશ મંત્રી કર્ટ કેમ્પબેલે ભારતીય વિદેશ સચિવ વિનય કાતરાનો જુલાઈ મહિનાના પ્રારંભમાં સંપર્ક કર્યો હતો અને નરેન્દ્રભાઈ મોદીના  રશિયાનો પ્રવાસ મોડો કરવા આશા દર્શાવેલ. કારણકે આ જ સમયે વોશિંગ્ટનમાં નાટો રાષ્ટ્રોની શિખર પરિષદ પણ સાથોસાથ આવી રહી હતી


 

(12:59 AM IST)