News of Saturday, 13th July 2024
ઉત્તર પ્રદેશના પૂર પ્રભાવિત વિસ્તાર હરદોઇ ગામમાં મગર ના આટા ફેરાથી ગ્રામજનો ભારે ભયમાં
પૂરના પાણીનો પ્રવાહ વધતા પાણીમાં રહેતા જળચર જીવો ગામમાં આવી જતા લોકોમાં ચિંતા પ્રસરી ગઈ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હી તા.13 : ઉત્તર પ્રદેશના હરદોઈથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે જેમાં એક વિશાળ મગર જોઈ શકાય છે, જે ઉમરિયા ગામમાં નદી કિનારે સૂર્યસ્નાન કરવા આવ્યો હતો. મગર લાંબા સમય સુધી પાણીની બહાર ફરતો હતો, પછી કેટલાક લોકોએ તેનો વીડિયો બનાવ્યો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે ઉમરિયા ગામમાં આ મોટો મગર જોવા મળ્યો છે, આ ગામ આ દિવસોમાં પૂરની સમસ્યાનો સામનો કરી રહ્યું છે, પાણીનું સ્તર વધવાને કારણે પાણીમાં હાજર જીવો ગામમાં પહોંચી ગયા છે. તેમજ એકાએક મગર નજરે પડતાં ગામમાં ગ્રામજનોમાં ભયનો માહોલ
(4:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
