News of Saturday, 13th July 2024
ગોંડલમાં સુંદર આર્ટ ગેલેરી અને ખાનગી સંગ્રહાલય 'રિક્રિએશન' મુલાકાતીઓ માટે ખુલ્લું મુકાયું. ભુવનેશ્વરી મંદિરના આધ્યક્ષ ડૉ. રવિદર્શનજી દ્વારા બનાવેલ કલાકૃતિઓ અને શ્રી ભુવનેશ્વરી મંદિર ગોંડલ ખાતે ગોંડલ રાજ્યના રાજવૈદ્યના પારિવારિક ઇતિહાસનું પ્રદર્શન. જુઓ વિડીયો (ભાવેશ ભોજાણી, ગોંડલ)

(8:09 PM IST)

છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 