News of Sunday, 14th July 2024
અંશુમન ગાયકવાડ માટે BCCI એ ફાળવ્યું એક કરોડ રુપિયાનું મેડિકલ ફંડ
કેન્સરની ગંભીર બિમારીથી પિડાઈ રહેલા અંશુમાન ગાયકવાડે, પહેલા લંડનમાં સારવાર લીધા બાદ, વડોદરામાં ઈમરજન્સી સારવાર લેવાની ફરજ પડી

અંશુમન ગાયકવાડ માટે BCCI એ ફંડ રીલિઝ કર્યુ છે. કેન્સરની ગંભીર બિમારીથી પિડાઈ રહેલા અંશુમાન ગાયકવાડે, પહેલા લંડનમાં સારવાર લીધા બાદ, વડોદરામાં ઈમરજન્સી સારવાર લેવાની ફરજ પડી હતી. બીસીસીઆઈએ અંશુમાન ગાયકવાડ માટે તાકીદે એક કરોડ રુપિયાનું મેડિકલ ફંડ રીલિઝ કર્યું છે. અંશુમન ગાયકવાડની કેન્સરને લઈ વડોદરામાં સારવાર ચાલી રહી છે.
(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
