<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

સરકારે સ્‍પષ્‍ટતા કરી છે કે ૨૦૦૧ પહેલા ખરીદાયેલ જૂની સંપતિઓ પર ઇન્‍ડેક્ષસેશન લાગુ રહેશે

 

નવી દિલ્‍હી, તા.૨૪: ઇન્‍ડેક્ષેસેશનનો નિયમ માત્ર એક જ સંપતિ (ઘર) ધરાવનાર માટે જ લાગુ થશે.

જાણવા મળ્‍યા અનુસાર, નાણાં મંત્રાલયના અધિકારીઓ ટુંક સમયમાં કેપીટલ ગેઇન્‍સ અંગેની માહિતીઓ જાહેર કરશે.

(11:39 AM IST)