હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દિલ્હીમાં સવારે જોરદાર વરસાદઃગુજરાત મહારાષ્ટ્ર યુપી સહિત નવ રાજ્યોમાં ભારે વરસાદ માટે રેડ અને ઓરેન્જ જાહેર

દિલ્હીમાં આજે સવારે જોરદાર વરસાદ થયો છે જેને લીધે લોકોને ગરમીમાંથી રાહત મળી છે.
મુંબઈમાં પણ આજે વરસાદનો દોર ચાલુ રહેશે. હવામાન ખાતાએ દિલ્હી અને મુંબઈ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
મહારાષ્ટ્ર ગુજરાત અને યુપી સહિત નવ રાજ્યોમાં હવામાન ખાતાએ રેડ એલર્ટ જાહેર કરેલ છે
અન્ય રાજ્યોમાં મધ્યઙ્ઘદેશ ઉત્તરઙ્ઘદેશ રાજસ્થાન ઓરિસ્સા પંજાબ હરિયાણા સહિતના રાજ્યો સામેલ છે.
૨૬ જુલાઈ સુધી ગુજરાત કોંકણ અને ગોવા મધ્ય મહારાષ્ટ્ર ઓરિસ્સા કર્ણાટક પヘુિમી મધ્યઙ્ઘદેશ છત્તીસગઢ પૂર્વી મધ્યઙ્ઘદેશ અને કેરળ તથા માહીમા ભારે વરસાદની આગાહી થઈ છે. હવામાન ખાતાએ રેડ અને ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે.
ઉત્તરાખંડના અનેક જિલ્લામાં ભારે વરસાદના પગલે સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
દેહરાદુન સહિત ત્રણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી થઈ છે.
મુંબઈ માટે આજે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
