તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Friday, 26th July 2024
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ સામે કોર્ટનો મોટો આદેશ: બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું
મુંબઈની સ્પેશિયલ મકોકા કોર્ટે જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈ અને રોહિત ગોદારા કપૂરીસર વિરુદ્ધ મોટો આદેશ આપ્યો

મુંબઈ : બૉલીવુડ અભિનેતા સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. મુંબઈની વિશેષ મકોકા કોર્ટે શુક્રવારે આ કેસમાં જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈ અને રોહિત ગોદારા કપૂરીસર વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું.
(7:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
