તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Friday, 26th July 2024
કારગિલ દિવસ પર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની મોટી જાહેરાત
ગુજરાતમાં પણ અગ્નિવીરોને એસઆરપી અને સશસ્ત્ર દળોની ભરતીમાં પ્રાધાન્ય આપવાની ભુપેન્દ્રભાઈ પટેલની જાહેરાત:ગુજરાત સરકાર હથિયારી પોલીસ અને SRP ની ભરતીમાં આપશે પ્રાધાન્ય

अग्निपथ योजना और अग्निवीरों के संबंध में विपक्ष द्वारा फैलाए जाने वाले भ्रम बेतुके भी है, और निंदनीय भी है।
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 26, 2024
माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में भारतीय सेना में व आंतरिक सुरक्षा व्यवस्था में कई नए रिफॉर्म्स हो रहे हैं। अग्निपथ योजना भी ऐसी ही एक पहल है।…
અમદાવાદ: કારગિલ વિજય દિવસ પર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મોટી જાહેરાત કરી છે
ગુજરાતમાં પણ અગ્નિવીરોને એસઆરપી અને સશસ્ત્ર દળોની ભરતીમાં પ્રાધાન્ય આપવાની મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ જાહેરાત કરતા જણાવ્યું કે
ગુજરાત સરકાર હથિયારી પોલીસ અને SRP ની ભરતીમાં પ્રાધાન્ય અપાશે
મુખ્યમંત્રીએ ટ્વીટ કર્યું કે અગ્નિપથ યોજના અને અગ્નિવીર અંગે વિપક્ષો દ્વારા ફેલાવવામાં આવેલી મૂંઝવણ વાહિયાત અને નિંદનીય છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય સેના અને આંતરિક સુરક્ષા વ્યવસ્થામાં ઘણા નવા સુધારા થઈ રહ્યા છે. અગ્નિપથ યોજના પણ આવી જ એક પહેલ છે.
અગ્નિવીરના કારણે ભારતીય સેના વધુ યુવા બનશે. આ યોજના દેશના આવા બહાદુર યુવાનોને તૈયાર કરશે, જેઓ સેનામાં સેવા કર્યા બાદ દેશની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવામાં અમૂલ્ય યોગદાન આપશે.
સશસ્ત્ર પોલીસ અને SRPની ભરતીમાં ગુજરાત સરકાર અગ્નિવીરને પ્રાથમિકતા આપશે
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
