તા. ૧૯ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૪ બુધવાર
News of Sunday, 28th July 2024
ભારતીય સેના માટે ફરીથી માથાના દુખાવા સમાન બન્યું જમ્મુ કાશ્મીરનુ મચ્છેલ સેક્ટર

( સુરેશ ડુ્ગગર દ્વારા)જમ્મુ તા.૨૮
મચ્છેલ સેક્ટર ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે બીજા શબ્દોમાં કહીએ તો મચ્છેલ સેકટર ભારતીય સેના માટે માથાના દુખાવા સમાન બન્યું છે એલ.ઓ.સી ની સામે પાર કુપવાડા જિલ્લામાં ઘૂસણખોર આતંકવાદીઓ માટે આ એક સરળ રસ્તો છે સમુદ્રથી 6500 ફૂટ ઊંચે આવેલ આ વિસ્તાર આતંકીઓ માટે ફાયદાકારક છે કારણકે આ વિસ્તાર જંગલની વચ્ચોવચ આવેલ છે જેથી ધુસણખોરી કરવા માટે આતંકવાદીઓ આ રસ્તાને વધુ મહત્વ આપે છે.
ઘટાટોપ જંગલ આતંકવાદીઓ માટે સરળ લાગે છે પરંતુ સુરક્ષા દળો માટે આ વિસ્તાર મુશ્કેલી રૂપ સાબિત થાય છે
(2:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
