News of Sunday, 28th July 2024
ભારતની મનુ ભાકરે દેશને પ્રથમ મેડલ અપાવ્યો
પેરિસ ઓલમ્પિકમાં ભારતને પ્રથમ મેડલ મળ્યો: ૧૦ મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવતી ભારતની મનુ ભાકર

આમ પેરિસ ઓલિમ્પિકમાં ભારતને પ્રથમ ચંદ્રક મળ્યો છે.
બે દાયકા પછી ઓલિમ્પિકની કોઈ વ્યક્તિગત શૂટિંગ ઇવેન્ટમાં ભારતીય મહિલા શૂટર ફાઇનલમાં પહોંચી હતી. અને એટલું જ નહીં તેણે મેડલ પણ જીત્યો હતો.
આ પહેલા ૨૦૦૪માં એથેન્સ ઓલિમ્પિકમાં ૧૦ મીટર એર રાઇફલમાં સુમા શીરૂરે ફાઇનલ સુધીની સફર ખેડી હતી. મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ભારતને પ્રથમ મેડલ અપાવ્યો છે.
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
