<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th July 2024

પીએમ મોદીએ મનુને આપ્યા અભિનંદન: કહ્યું- આ ઐતિહાસિક

પીએમ નરેન્દ્રભાઈ મોદીએ પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર શૂટર મનુ ભાકરને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે આ એક ઐતિહાસિક મેડલ છે. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતનો પ્રથમ મેડલ જીતવા બદલ મનુ ભાકરને અભિનંદન. બ્રોન્ઝ મેડલ માટે અભિનંદન.

(5:15 PM IST)