News of Sunday, 28th July 2024
બાંગ્લાદેશમાં હિંસક આંદોલન બાદ દસ દિવસે ઇન્ટરનેટ કનેક્શન ફરી ચાલુ કરાયા
બાંગ્લાદેશના વિદ્યાર્થીઓના આંદોલનના પગલે ૧૦ દિવસ પછી ઈન્ટરનેટ ફરી શરૂ કરવામાં આવ્યું

સરકારી નોકરીઓમાં ક્વોટા રિફોર્મ્સને લઈને દેશવ્યાપી સર્જાયેલ હિંસા વચ્ચે ૧૦ દિવસ માટે પ્રતિબંધિત કર્યા બાદ બાંગ્લાદેશમાં ઈન્ટરનેટ કનેક્શન પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે.
ક્વોટા સુધારા સામે વિદ્યાર્થીઓના હિંસક આંદોલન વચ્ચે બનાવટી ખોટા સમાચારો ના ફેલાય તે માટે બાંગ્લાદેશમાં મોબાઈલ ઈન્ટરનેટ કનેક્શન, શેખ હસીના સરકાર દ્વારા પ્રતિબંધિત કર્યાના ૧૦ દિવસ પછી આજે રવિવારે પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું.
(9:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
