News of Monday, 29th July 2024
જમ્મુ કાશ્મીરના સાંબામાં મકાન માલિકોએ ભાડુઆતની માહિતી ન આપતા 11 સામે ફરિયાદ

( સુરેશ ડુગર દ્વારા) જમ્મુ તા.૨૯ : જમ્મુ કાશ્મીરના સંભાગ જિલ્લાના સાંબામાં મકાન માલિકો દ્વારા ભાડુઆત વિશેની માહિતી તંત્ર સમક્ષ રજૂ ન કરતા 11 મકાન માલિકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ભાડુઆતો દ્વારા રાષ્ટ્ર વિરોધી કામગીરી કરવામાં આવતી હોવાથી જમ્મુ કાશ્મીરમાં ભાડુઆત વિશેની માહિતી તંત્ર સમક્ષ રજૂ કરવાની હોય છે જે 11 મકાન માલિકોએ કરી ન હતી. જેથી તેની સામે ગુનો દાખલ કરાયો છે.
(4:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
