<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

ઇઝરાયલે હાનીયાની હત્‍યાની મોટી કિંમત ચૂકવવી પડશેઃ મોહસેન રેજાઇ

ઇરાનના રિવોલ્‍યુશનરી ગાર્ડના પૂર્વ કમાન્‍ડરની ધમકી

તેહરાન,તા. ૩૧: હમાસ વડા ઇસ્‍માઇલ હાનીયાર આજની ઇઝરાયલની એરસ્‍ટ્રાઇકમાં મોત થયું છે. તેનો બોડીગાર્ડ પણ મૃત્‍યુ પામ્‍યો હતો. ઇઝરાયલ માટે આ મોટી સફળતા માનવામાં આવી રહી છે.

દરમિયાન ઇરાનના રિવોલ્‍યુશનરી ગાર્ડના પૂર્વ કમાન્‍ડર રેજાઇએ ઇઝરાયલને ચેતવણી આપતા જણાવેલ કે, હમાસ તેના ઇસ્‍માઇલ હાનીયાની હત્‍યાની ઇઝરાયલે મોટી કિંમત ચૂકવવી પડશે.

(3:45 PM IST)