<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

ચેન્‍નઇમાં ૩૧ ઓગસ્‍ટે દેશની પહેલી નાઇટ સ્‍ટ્રીટ રેસ

શહેરના મુખ્‍ય રસ્‍તાઓ ઉપર દોડશે કાર

ચેન્‍નઇ તા. ૩૧: ગત વર્ષે રદ્દ થયેલ ફોર્મ્‍યુલા-૪ કાર રેસને તામિલનાડુ ખેલ વિકાસ પ્રાધીકરણે ફરી આયોજીત કરવાની અનુમતિ આપતા આ રેસ ૩૧ ઓગસ્‍ટ અને ૧ સપ્‍ટેમ્‍બરે યોજાશે.

જેમાં શહેરની ચારે બાજુ લગભગ ૩.પ કિ.મી.ના રસ્‍તાઓ ઉપર એક નાઇટ સ્‍ટ્રીટ રેસનું આયોજન કરવાની યોજના છે. જે ચેન્‍નઇ દ્વીપથી શરૂ થઇ આઇલેન્‍ડ ગ્રાઉન્‍ડ ખાતે સમાપ્‍ત થશે.

(4:46 PM IST)