તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 31st July 2024
પશ્ચિમ પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓને જમ્મુ કાશ્મીરમાં જમીન માલિકનો હક મળ્યો

(સુરેશ ડુગર દ્વારા) જમ્મુ તા.૩૧ : ભારત સરકારે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવી દીધાના પાંચમી વર્ષગાંઠ નિમિત્તે પાંચ દિવસ પહેલા મોટો નિર્ણય કર્યો હતો કે જમ્મુ કાશ્મીર સરકાર પશ્ચિમ પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓને ભારતની અંદર આવવા માટે અને રહેવા માટે કેન્દ્રશાસિત પ્રદેશમાં જમીનનો હક આપશે.
આ જાહેરાત બાદ હવે આ શરણાર્થીઓને જમીન માલિકી નો હક આપવામાં આવ્યો છે.
(4:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
