News of Friday, 2nd August 2024
આજનો સોનાનો ભાવ

અમદાવાદ તા.રઃ આજે આપણે તારીખ ૦૨ ઓગસ્ટના રોજ ભારતના અન્ય શહેરમાં સોનાનો શું ભાવ છે તેના વિશે જાણીશું. તમેં પણ આ સ્ટોરીમાં તમારા શહેરના ભાવ વિશે જાણી લો. ભારતમાં આજે સોનાની કિંમત ૨૨ કેરેટના ભાવ રુપિયા ૬,૪૫૧ પ્રતિ ગ્રામ અને ૨૪ કેરેટ સોના માટે રુપિયા ૭,૦૩૭ પ્રતિ ગ્રામ છે.
અમદાવાદમાં આજે સોનાનો ભાવ ૨૨ કેરેટ સોનાનો રુપિયા ૬૪૫૬ પ્રતિ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો રુપિયા ૭૦૪૨ પ્રતિ ગ્રામ છે.
વડોદરામાં આજે સોનાનો ભાવ ૨૨ કેરેટ સોનાનો રુપિયા ૬૪૫૬ પ્રતિ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો રુપિયા ૭૦૪૨ પ્રતિ ગ્રામ છે.
સુરતમાં આજે સોનાનો ભાવ ૨૨ કેરેટ સોનાનો રુપિયા ૬૪૫૬ પ્રતિ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો રુપિયા ૭૦૪૨ પ્રતિ ગ્રામ છે.
રાજકોટમાં આજે સોનાનો ભાવ ૨૨ કેરેટ સોનાનો રુપિયા ૬૪૫૬ પ્રતિ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો રુપિયા ૭૦૪૨ પ્રતિ ગ્રામ છે.
મુંબઈમાં સોનાની કિંમત ૨૨ કેરેટ સોના માટે રુપિયા ૬૪૫૧ પ્રતિ ગ્રામ અને ૨૪ કેરેટ સોના માટે રુપિયા ૭૦૩૭ પ્રતિ ગ્રામ છે.
દિલ્હીમાં આજે સોનાનો ભાવ ૨૨ કેરેટ સોના માટે રુપિયા ૬૪૬૬ પ્રતિ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો રુપિયા ૭૦૫૨ પ્રતિ ગ્રામ છે.
બેંગલુરુમાં આજે સોનાની કિંમત ૨૨ કેરેટ સોના માટે રુપિયા ૬૪૫૧ પ્રતિ ગ્રામ અને ૨૪ કેરેટ સોના માટે રુપિયા ૭૦૩૭ પ્રતિ ગ્રામ છે.
હૈદરાબાદમાં આજે સોનાની કિંમત ૨૨ કેરેટ સોના માટે રુપિયા ૬૪૫૧ પ્રતિ ગ્રામ અને ૨૪ કેરેટ સોના માટે રુપિયા ૭૦૩૭ પ્રતિ ગ્રામ છે
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
