News of Friday, 2nd August 2024
રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.ની તબીયત બગડીઃ અંબાણી
હોસ્પીટલમાં ખસેડાયા

રાજકોટ, તા.ર : રાષ્ટ્રસંત પૂ.નમ્રમુની મ.સા.નો ત્રણ દિવસ પહેલા સ્વાઇન ફલુ રિપોર્ટ પોઝીટીવ આવતા સારવાર માટે હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ ગઇકાલે રાત્રે સ્વાઇન ફલુની સારવાર દરમિયાન પૂ.નમ્રમુનિ મહારાજ સાહેબની તબીયત બગડતાં કોકીલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પીટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
